Publish Date: Sun, 18 Nov 2018 (08:23 IST)
Updated Date: Sun, 18 Nov 2018 (08:24 IST)
એક KG નો છોકરાએ છોકરીને પ્રપોજ કર્યું
"મારી સાથે લગ્ન કરીશ"???
છોકરી- ના!!
છોકરો- કલી લે ન "પ્લીજ" હું તને
ચોકલેટ આપીશ !!!
છોકરી- એટલે ના પાડું છું કે
મારી બીજા કોઈની સાથે કુરકુરેમાં વાત થઈ ગઈ છે.