Publish Date: Tue, 13 Nov 2018 (14:36 IST)
Updated Date: Tue, 13 Nov 2018 (16:02 IST)
પત્ની- તમે સીધા રહેશો તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ..!
વધારે હોશિયાર બન્યા તો કાંગ્રેસના ચૂંટણી નિશાન થી ..!
ત્યારબાદ પણ અકડીશ તો પછી.. "આપ" નો ચૂંટણી ચિન્હ બારણાની પાછળ રાખ્યું છે. ..!
webdunia
Publish Date: Tue, 13 Nov 2018 (14:36 IST)
Updated Date: Tue, 13 Nov 2018 (16:02 IST)