Publish Date: Fri, 04 Sep 2020 (00:15 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (18:53 IST)
મગન પહેલીવાર હોજીયરીની દુકાન પર કામ કરવા ગયો..
,
,
એક યુવતી આવી અને બોલી અંડરવિયર બતાવો
,
,
મગન - આવતીકાલે આવજો આજે પહેરી નથી !!!!!!
યુવતી એ મગનિયાને જે માર્યો
ચપ્પલથી માર્યો.. લાકડીથી માર્યો.. અને ખૂબ ઘસેટી ઘસેટીને માર્યો..
મગન ઉઠીને કપડા ખંખેરતા બોલ્યો.. “Sorry, આવતીકાલે આવજો .. આવતીકાલે જરૂર પહેરીને આવીશ.