Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - આઈ લવ યૂ

ગુજરાતી જોક્સ - આઈ લવ  યૂ
, બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:49 IST)
ગુજરાતી જોક્સ - આઈ લવ  યૂ 
છોકરો - આઈ લવ  યૂ 
છોકરી - પણ હું બીજા કોઈને પ્રેમ કરુ છુ 
છોકરો - ઠીક છે તો હુ જઉ છુ 
છોકરી - ક્યા જાય છે 
છોકરો - તારા બાપને કહેવા 
છોકરી - નાલાયક... આઈ લવ યુ ટુ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની જોક્સ