Publish Date: Tue, 02 Jan 2018 (14:24 IST)
Updated Date: Tue, 02 Jan 2018 (14:26 IST)
ટીચર-સ્ટૂડેંટસ જોક્સ - II
ટીચર- સેમેસ્ટર સિસ્ટમથી શું ફાયદા છે જણાવો
સ્ટૂડેંટ - ફાયદો તો ખબર નહી પણ
અપમાન વર્ષમાં બે વાર થાય છે
ટીચર-આ વાક્યને અંગ્રેજીમાં અનુવાદ કરો
" વસંત એ મને માર્યું"
વસંતપંચમી