Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ-પતિ પત્ની જોક્સ

ગુજરાતી જોક્સ-પતિ પત્ની જોક્સ
, રવિવાર, 7 મે 2017 (10:57 IST)
પતિ- પાણી પીવડવો 
 
પત્ની પાણી લેવા ત્યારસુધી પતિ સૂઈ ગયો ૝
 
પત્ની સવાર સુધી એમજ પાણીનો ગ્લાસ 
 
પકડી બેસી રહી 
 
સવારે પતિની આંખ ખુલી 
 
એ ખુશ થઈ ગયો અને કહ્યું બોલો શું માંગો છો 
 
પત્ની- તલાક આપી નાખ !! કમીનો!! 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગથી રમતી સની લિયોન... જુઓ ફોટા સીધા સેટથી