Publish Date: Sun, 07 May 2017 (10:46 IST)
Updated Date: Sun, 07 May 2017 (10:56 IST)
(શૂટિંગ માટે ઈંતજાર કરતી સની )
સની લિયોન આ દિવસો એક ફિલ્મના ગીત માટે કચ્છમાં શૂટિંગ કરી રહી છે. ત્યાંની ગરમીએ હૉત સની પરેશાન કરી રાખ્યા છે. સનીને શૂટિંગના ફોટા તેમનો ઈંસ્ટાગ્રામ અકાઉંયથી શેયર કર્યા છે. આ છે સનીની કેટલીક ફોટા