ગુજરાતી જોક્સ- દૂધવાળાએ ટ્ક્કર મારી
, ગુરુવાર, 20 જુલાઈ 2017 (10:00 IST)
દૂધવાળાએ એક મહિલાને સાઈકલથી ટકકર મારી દીધી
મહિલા- દેખાતુ નથી શુ આંધળો છે
દૂધવાળા- મેડમ સૉરી આજે સવારથી તમે ત્રીજી સુંદર મહિલા છો જેને મારી સાઈકલ સાથે ટકકર થઈ છે.
મહિલા( નખરાથી) - ઓહ હો.. કોઈ વાંધો નહી, પણ આ બોલ કે આ ત્રણેયમાંથી સૌથી સુંદર કોણ હતી.
દૂધવાળા- મેડમ જી તમે
મહિલા - સાચે જ ...! તો લે એક બીજી ટક્કર પણ મારી લે
આગળનો લેખ