Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ઓહ તારી !!

ગુજરાતી જોક્સ - ઓહ તારી !!
, બુધવાર, 19 જુલાઈ 2017 (18:37 IST)
Wife - આટલુ મોડું કેમ થયુ ? 
Husband - થયુ એમ કે રસ્તામાં એક માણસની હજાર રૂપિયાની નોટ ખોવાય ગઈ હતી ?
Wife - ઓહ હો.. તો શુ તમે તેને શોધવામાં મદદ કરી રહ્યા હતા ? 
Husband - નહી.. હુ એ નોટ પર ઉભો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- non veg jokes