Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - રેલ્વે સ્ટેશન

ગુજરાતી જોક્સ - રેલ્વે સ્ટેશન
, શુક્રવાર, 21 જુલાઈ 2017 (09:52 IST)
રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું 
 
અજાણ્યા માણસ પાસેથી કોઈ વસ્તુ ન લેવી 
 
બસ પછી શું....  
 
અમે ટિકિટ લીધી જ નહી  કારણ કે અમે ટિકિટ આપનારને ઓળખતા જ નહોતા..  
 
અત્યારે જ પિતાજીએ અમને પોલીસ સ્ટેશન પરથી છોડાવી લાવ્યા છે... હવે તેમા મારો શુ વાંક ? 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મણિકર્ણિકાના સેટ પર ઘાયલ થઈ કંગના, 15 ટાંકા આવ્યા !!