Publish Date: Wed, 16 Mar 2022 (14:09 IST)
Updated Date: Wed, 16 Mar 2022 (14:26 IST)
બુરા ન માનો હોલી હૈ
પપ્પુ દર રવિવારે હોળી રમતો હતો
ગપ્પુએ પપ્પુને પુછ્યુ - તુ રવિવારે હોળી કેમ રમે છે ?
પપ્પુ - અરે હુ વાચ્યુ હતુ કે સન ડે મતલબ હોલીડે
બુરા ન માનો હોલી હૈ...