અમિતાભ બચ્ચને 7 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે “ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?” કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. પાદ અમિતાભે ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.