Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - એજ્યુકેશન

ગુજરાતી જોક્સ - એજ્યુકેશન
, ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (14:20 IST)
ફુઆ - બેટા ઈંટર પછી આગળ શુ કરીશ.. 
ભત્રીજો -  બીટેક માટે ફોર્મ નાખી  રહ્યો છુ..  જોઈએ હવે શુ થાય છે.. 
ફુઆ - જો રેંક સારી ન આવી તો 
ભત્રીજો - તો પછી સિંપલ ગ્રેજ્યુએશન કરી લઈશ.. 
ફૂઆ - સારુ માની લે કે ઈંટરમાં બાય ચાંસ લટકી ગયો તો ? 
ભત્રીજો - તો પછી એક મર્ડર કરીશુ.. એક સંબંધીનુ... અમારી કુંડળીમાં લખ્યુ છે... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એશ્વર્યા રાય બચ્ચનથી ઈશ્ક કર્યા પછી હવે આ હીરોએનેના દીવાના બન્યા રજનીકાંત