Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાસ્ય જોક્સ = મોબાઈલ ફોન જેવો

હાસ્ય જોક્સ =  મોબાઈલ ફોન જેવો
, શુક્રવાર, 20 ઑક્ટોબર 2017 (13:50 IST)
પત્ની – તમે મને કેટલો પ્રેમ કરો છો ?
પતિ – હુ તને ખૂબ જ પ્રેમ કરુ છુ ડાર્લિંગ, તેને માપી નથી શકતો પત્ની –
નહી બતાવો મને… પ્લીઝ
પતિ – ઠીક છે. હુ એક મોબાઈલ ફોન જેવો છુ અને તુ મારી સિમ કાર્ડ છે હુ તારા વિના કશુ નહી..
પત્ની – ઓહ.. કેટલા રોમાંટિક છો.
પતિ – (મનમાં ને મનમાં) ગાંડી.. આને તો એ પણ યાદ નથી કે મારો મોબાઈલ ચીની છે, જેમા ચાર સિમ એક સાથે નાખી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Love ni BHavai Teaser - રેડિયો જોકીના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નું ટ્રેલર લોન્ચ થયું