Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની
, મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (16:14 IST)
એક CA ની પત્નીએ તેને પુછયુ - સાંભળો છો.. આ મોંઘવારી દર શુ હોય છે ?
સીએ - પહેલા તારી ઉમંર 21 વર્ષ કમર 28 અને વજન 45 કિલો હતુ .. હવે તારી ઉમંર 35 વર્ષ કમર 38 અને વજન 75 કિલો છે .. તારી પાસે બધુ પહેલા કરતા વધુ છે.. પણ છતા પણ વેલ્યૂ ઓછી છે.. આ જ મોઘવારી દર છે. 
 
મોરલ.. 
અર્થશાસ્ત્ર એટલુ પણ મુશ્કેલ નથી જો સાચુ ઉદાહરણ આપીને સમજાવવામાં આવે... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sunny leone નો ગ્લેમરસ અંદાજ