Publish Date: Fri, 04 Aug 2017 (13:14 IST)
Updated Date: Fri, 04 Aug 2017 (13:17 IST)
રામૂ -શ્યામૂને - અડધો કલાકથી બેઠો બેઠો શુ કરી રહ્યો છે ?
શ્યામૂ - સમય સાથે બદલો લઈ રહ્યો છુ.
રામૂ - કેવી રીતે
શ્યામૂ - સમયે મને બરબાદ કર્યો છે હવે હુ સમયને બરબાદ કરી રહ્યો છુ