Publish Date: Fri, 04 Aug 2017 (13:10 IST)
Updated Date: Fri, 04 Aug 2017 (13:12 IST)
છોકરી - હુ સારા માર્ક્સથી પાસ થઈ તો મારા પપ્પાએ મને સાઢા ત્રણ હજાર રૂપિયાનુ સૂટ અપાવ્યુ.
છોકરો - બસ આટલી અમથી વાત... હુ તો ફેલ થયો તો મારા બાપાએ મને સાઢા ચાર લાખનું ટ્રેક્ટર અપાવી દીધુ..