Publish Date: Wed, 02 Aug 2017 (09:49 IST)
Updated Date: Wed, 02 Aug 2017 (09:51 IST)
એક માણસ પોતાના મિત્રને બોલ્યો - જ્યારે પત્ની પિયર ગઈ હોય અને રાશિફળમાં લખ્યુ હોય કે - આજે તમને તમારો જૂનો પ્રેમ મળી શકે છે.. તો ન ઈચ્છવા છતા પણ જ્યોતિષ પર વિશ્વાસ વધી જાય છે.