Publish Date: Wed, 02 Aug 2017 (09:46 IST)
Updated Date: Wed, 02 Aug 2017 (09:48 IST)
પત્નીએ પતિને પુછ્યુ - તમને બર્થડે પર શુ ગિફ્ટ જોઈએ ?
પતિ - કહી નહી બસ... મારી સાથે થોડી આદર પૂર્વક વાત કર.. !
પત્ની - પત્ની 2 મિનિટ વિચારીને બોલી - નહી હુ તો ભેટ જ આપીશ