Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - આશિક

ગુજરાતી જોક્સ - આશિક
, શુક્રવાર, 28 જુલાઈ 2017 (16:14 IST)
એક સ્ત્રી પોતાના આશિક સાથે ફરી રહી હતી.. એટલામાં તેનો પતિ આવી ગયો અને તેના આશિકને મારવા લાગ્યો.. 
સ્ત્રી  - માર હજુ માર.. 
પોતાની પત્નીને ફેરવતો નથી.. અને બીજાની પત્નીને ફરાવતો રહે છે. 
એટલામાં આશિકની અંદર જોશ આવી ગયો અને તે તેના પતિને મારવા લાગ્યો 
સ્ત્રી - મારો હજુ મારો... ન તો પોતે ક્યાક ફરવા લઈ જાય છે કે ન તો કોઈ બીજાને ફેરવવા દે છે.. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ઍડલ્ટ જોક્સ - પ્રેમિકા