Publish Date: Mon, 17 Jul 2017 (15:24 IST)
Updated Date: Mon, 17 Jul 2017 (15:27 IST)
શિક્ષક - ઉભા થઈને 1 થી 10 સુધી ગણતરી ગણો
પપ્પુ - 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10..
શિક્ષક - 6 ક્યા છે ? પૂરી ગણતરી કેમ બોલતો નથી
પપ્પુ - સર આજે સવારે ટીવી પર સમાચાર હતા કે રોડ અકસ્માતમાં 6 નું મોત થઈ ગયુ