પ્રિય માનસૂન
વધુ રોમાંટિક થવાની જરૂર નથી...
અમારી પાસે એવી કોઈ ગર્લફ્રેંડ નથી જે શિફોનની સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કરતી હોય.
અમારી પાસે પત્નીઓ છે.. જે વરસાદ થતા જ્યારે અમે ઠંડીમાં પલળતા ઘરે આવીએ છીએ તો દોડીને અમારી પાસે આવે છે..
...
...
....
અને
બરાડા કાઢીને બોલે છે ... દરવાજા પર જ થોભી જાવ.. અંદર ન આવશો નહી તો ઘર ગંદુ થઈ જશે.. !!
પછી તમે જ મારજો પોતું..... !!!