Publish Date: Sat, 01 Jul 2017 (18:39 IST)
Updated Date: Sat, 01 Jul 2017 (17:42 IST)
એક ગુજ્જુ પત્ની સજી ધજીને પોતાના પતિને બોલી - જાનૂ બતાવો ને હુ કેવી લાગી રહી છુ ?
પતિ - કસમથી જાનુ એવી લાગી રહી છે મન થાય છે કે તને પાકિસ્તાનમાં ફેંકી આઉ..
પત્ની શરમાતા બોલી ...
હાય ભગવાન...
સીધે સુધી કહો ને Bomb આગી રહી છુ... !!