Publish Date: Sat, 01 Jul 2017 (12:32 IST)
Updated Date: Sat, 01 Jul 2017 (12:36 IST)
હંમેશા ટૉવેલ લીધા વગર ન્હાવા જાવ છો
..
હવે હુ ચા બનાવુ કે તમને ટૉવેલ આપુ....
..
બનિયાન પણ ધોઈને નળ પર જ ટાંગી દો છો
એ પણ હુ ઉઠાવુ..
..
ન્હાયા પછી વાઈપર પણ ચલાવતા નથી..
..
ગઈકાલે લાઈટ પણ ખુલ્લી છોડી દીધી હતી તમે...
..
ભીના ભીના બહાર નીકળશો તો..
..
આખા ઘરમાં ભીના પગના નિશાન બનાવી દેશો..
..
પછી તેના પર માટી પડશે તો
બધી જગ્યાએ ગંદુ થઈ જશે..
..
એકવાર નોકરાની તેના પર લપસી પડી હતી..
..
પછી 3 દિવસ સુધી આવી નહોતી
...
મારી શુ હાલત થઈ હતી કામ કરીને તમને શુ ખબર !!
પતિ (મનમાં વિચારતા)
સાલુ..
ન્હાવાની ભૂલ કરી દીધી કે
લગ્ન કરીને !!!!!!!! સમજાતુ નથી... !!