Publish Date: Thu, 22 Jun 2017 (15:37 IST)
Updated Date: Thu, 22 Jun 2017 (15:41 IST)
કોલેજમાં એક છોકરીએ મને કહ્યુ ...
દુનિયામાં માતા-પિતા કરતા કોઈપણ સારુ નથી હોતુ...
મે કહ્યુ... ચાલ ત્યારે આપણે બંને માતા પિતા બનીએ..... !!
તે દિવસથી ગાયબ જ થઈ ગઈ છે ડોબી.... મને દેખાતી જ નથી !!!