Publish Date: Sat, 10 Jun 2017 (22:30 IST)
Updated Date: Sat, 10 Jun 2017 (17:32 IST)
ટીચર - મોડુ કેમ થયુ ?
વિદ્યાર્થી - મેડમ એ તો ગાડી પંચર થઈ ગઈ હતી...
ટીચર - તો બસમાં આવી જવુ જોઈએ ને...
વિદ્યાર્થી - હુ તો એ જ કહેતો હતો પણ તમારી છોકરી ના માની... !!!