Publish Date: Wed, 24 May 2017 (12:27 IST)
Updated Date: Wed, 24 May 2017 (12:35 IST)
ગ્રાહકે એક હોટલમાં ઓર્ડર આપ્યો - વેઈટર એક લસ્સી ... પ્લીઝ
વેઈટર - કંઈ લસ્સી આપુ મોદી લસ્સી કે અમિતાભ લસ્સી
ગ્રાહક - બંને વચ્ચે ડિફરેંસ શુ છે ?
વેઈટર - અમિતાભ લસ્સીમાં ગ્લાસ ભરીને દહી મળશે... મોદીની લસ્સીમાં ભરેલા ગ્લાસમાં લસ્સીના નામે અમે છાશ મળશે પીવડાવીએ છીએ..