Publish Date: Tue, 23 May 2017 (17:00 IST)
Updated Date: Wed, 24 May 2017 (09:52 IST)
ગબ્બર -આજે મે બસંતીને નહાતા સમયે જોઈ
વીરું - કુત્તે કમીને મેં તેરા ખૂન પી જાઉંગા
ગબ્બર - ચુપ રે ગાંડા
હું નહાઈ રહ્યો હતો ત્યારે બસંતી ત્યાંથી પસાર થઈ રહી હતી
ત્યારે જોઈ...
cocacola ની બોટલ છુ તો ... હમેશા ખૂન પી જાઉંગા ... ખૂન પી જાઉંગા