ગુજરાતી જોક્સ- Kiss કર્યા પછી છોકરી

સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (12:56 IST)
પાંચ મિનિટની લાંબી Kiss કર્યા પછી છોકરી
થાકી ગઈ......
 
પછી છોકરા જોડે પાણી માગ્યું,
 
છોકરાએ બેગમાંથી બિસલરીની બોટલ આપી..
 
 
છોકરીએ પૂછ્યું પાણી એઠુંતો નથી ને????
 
 
મારું વ્રત છે ...
 
 
 
 
 
આને કેવાય સંસ્કાર.

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- બૉસ ચડી ગયું