Publish Date: Sat, 28 Jul 2018 (09:26 IST)
Updated Date: Sat, 28 Jul 2018 (12:25 IST)
અધ્યાપક- અકબર કોણ હતું
છાત્ર- ખબર નહી
અધ્યાપક- અભ્યાસ તરફ ધ્યાન આપો. ખબર પડશે !
છાત્ર-તમે જણાવી સાહેબ Raju કોણ છે ?
અધ્યાપક-ખબર નહી
છાત્ર- તમારી દીકરી તરફ ધ્યાન આપો, ખબર પડશે!!!