Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ભગવાન વ્યસ્ત

ગુજરાતી જોક્સ - ભગવાન  વ્યસ્ત
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (00:01 IST)
પ્રાઇમરી સ્કૂલની કેન્ટિનમાં એક કાઉન્ટર પર સફરજન મૂક્યા હતા.
બાસ્કેટ પર લખ્યું હતું કે કોઇએ એકથી વધારે ન લેવું, ભગવાન તમને જોઇ રહ્યો છે.
બીજા કાઉન્ટર પર એક બાસ્કેટમાં ખૂબ ચોકલેટ્સ મૂકેલી હતી.
તોફાની બંટી ત્યાં ગયો અને તેણે લખી દીધું,
જેટલી મન હોય તેટલી ઉઠાવી લો,
ભગવાન સફરજન જોવામાં વ્યસ્ત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કોણ છે એ ખાસ જેણે કંગનાએ ગિફ્ટ કર્યો 2 કરોડનો આ ફ્લેટ