Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કોણ છે એ ખાસ જેણે કંગનાએ ગિફ્ટ કર્યો 2 કરોડનો આ ફ્લેટ

જાણો કોણ છે એ ખાસ જેણે કંગનાએ ગિફ્ટ કર્યો 2 કરોડનો આ ફ્લેટ
, બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (15:12 IST)
8 વર્ષની વયથી યોગા સીખી રહેલ કંગના રનોતે પોતાના યોગા ટીચર સૂર્યા નારાયણ સિંહને ગુરૂ દક્ષિણાના રૂપમાં 2 બેડરૂમનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે.  આ ફ્લેટ અંધેરીમાં છે. જેની કિમંત 2 કરોડ છે. કંગના પહેલીવાર યોગા ટીચરને સૂર્યાના જુહૂ બીચ પર મળી હતી. 
 
એ સમયે કંગનાએ તેમનાથી ઈંસ્પાયર થઈને તેમની પાસેથી યોગા સીખવા કહ્યુ.  ત્યારથી કંગના તેમની પાસેથી યોગા સીખી રહી છે. 
 
સૂત્રોનુ માનીએ તો કંગનાના ટીચરે ક્યારેય તેમની પાસે ગુરૂ દક્ષિણા માંગી નહોતી. પણ કંગના પોતે એ આપવા માંગતી હતી. ફક્ત એટલુ જ નહી કંગના પોતે છેલ્લા થોડાક દિવસો પહેલા એ એપાર્ટમેંટમાં ગઈ હતી કે ફ્લેટ તેમના યોગા ટીચરના હિસાબે ડિઝાઈન થાય. 
 
ઉલ્લેખનીય છે કે કંગના આ પહેલીવાર નથી. જ્યારે કંગનાએ કોઈને આટલો મોંઘુ ગિફ્ટ આપ્યુ હોય. આ પહેલા કંગનાએ પોતાની બહેન રંગોલી ચંડેલને પણ બે બેડરૂમ એપાર્ટમેંટ ગિફ્ટ કર્યો હતો. 
 
કંગનાની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ 'રંગૂન' માં જોવા મળવાની છે. ફિલ્મમાં તેની સાથે સેફ અલી ખાન અને શાહિદ કપૂર લીડ રોલમાં હશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરણ જોહરએ કર્યા તેમની સેકસ લાઈફ વિશે ખુલાસો