Publish Date: Mon, 31 Jul 2017 (09:45 IST)
Updated Date: Mon, 31 Jul 2017 (10:04 IST)
એક્વાર પત્નીએ પતિનો ફોન ઉપાડીને એમાં નંબર ચેક કર્યા
નંબર આ રીતે save હતા
પાડોસીની દીકરી
સામેવાળીની દીકરી
કોલેજવાળીની દીકરી
ઈંસોરેંસવાળાની દીકરી
.
.
.
.
.
.
.
પત્નીને એ જાણવાનો ઉત્સાહ થયો કે તેનો નંબર ક્યાં નામથી સેવ છે
તેણે પોતાના ફોન દ્વારા પતિના નંબર પર રિંગ કરી તો લખેલુ આવ્યુ...