Publish Date: Mon, 31 Jul 2017 (09:02 IST)
Updated Date: Mon, 31 Jul 2017 (09:55 IST)
પત્ની- જ્યારે અમારા લગ્ન થયા હતા
ત્યારે તો તમે મને
રસમલાઈ, જલેબી, રબડી, કાજૂ કતરી
એવા નામથી બોલાવતા હતા
પણ હવે કેમ નથી બોલાવતા.......
પતિ- અરે .. દૂધની મલાઈઓ કેટલા દિવસ સુધી સારી રહે... !!!