Publish Date: Mon, 26 Jun 2017 (12:40 IST)
Updated Date: Mon, 26 Jun 2017 (13:09 IST)
સંતા એની પત્ની સાથે ઓટોમાં બેસ્યો
રિક્શાવાળો અરીસો સેટ કરવા લાગ્યો
સરદાર ગુસ્સામાં - તુ મારી પત્નીને અરીસામાં જોવાની કોશિશ કરી રહ્યો છે. ..
...
જા પાછળ બેસી જા હું રિક્શા ચલાવીશ ..