ચમ્પૂ- ટ્રેનમાં ચઢ્યો તો ભવિષ્યવાણી થઈ આ ટ્રેન પાટા પરથી ઉતરી જશે..
તે રોકાઈ ગયો
તે હવાઈ જહાજમાં ગયો તો ભવિષ્યવાણી થઈ આ પ્લેન ક્રેશ થઈ જશે...
તે રોકાઈ ગયો અને બસમાં ગયો
તો ભવિષ્યવાણી થઈ આનો એકસીડેંટ થઈ જશે...
ચમ્પૂ તમે કોણ છો ??
જવાબ આવ્યો- ભગવાન
ચમ્પૂ - જ્યારે હું ઘોડી પર ચઢી રહ્યો હતો ત્યારે તમે ક્યાં હતા ...... !!