rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Jokes - નોલેજ વિથ ચમચાગીરી

ગુજરાતી જોક્સ
એક યુવાન એક આઈટી કંપનીમાં નોકરી માટે ગયો. ઈંટરવ્યુ દરમિયાન બોસે તેને પૂછ્યુ - બતાવ ભાઈ દુનિયાની ત્રણ મહાન વ્યક્તિઓ કોણ ?

યુવાન - સર.. એક અબ્રાહમ લિંકન, બીજા ગાંધીજી અને ત્રીજા... સાહેબ તમારુ નામ શુ.. ?

એ યુવાનને તરત જ બોસના પર્સનલ સેક્રેટરીની જોબ મળી ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Jokes - બસંતીને નહાતા જોઈ