Publish Date: Mon, 19 Jun 2017 (15:15 IST)
Updated Date: Mon, 19 Jun 2017 (15:31 IST)
પતિ - લાલો ક્યારનોય રડી રહ્યો છે .... તુ તેને હાલરડું સંભળાવીને સુવડાવતી કેમ નથી ?
પત્ની - હાલરડું સંભળાવુ છુ તો પડોશી કહે છે કે ભાભી... તમે તો રહેવા દો.. લાલાને જ રડવા દો...