Publish Date: Sat, 20 May 2017 (16:43 IST)
Updated Date: Sat, 20 May 2017 (16:49 IST)
સવિતા (બહેનપણીને) - સુનીલ સાથે હુ લગ્ન નથી કરી શકતી
બહેનપણી - કેમ ... શુ એનુ કોઈ બીજી છોકરી સાથે ચક્કર બક્કર છે શુ ?
સવિતા - નહી... તેને આજે મને અનિલ સાથે પ્રેમ કરતા જોઈ લીધી !!!