Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી Jokes - સાડી

ગુજરાતી Jokes - સાડી
કમલેશ (મિત્ર શ્યામને) - યાર મારી પત્ની તો એકદમ પાગલ છે. હંમેશા સાડીઓની ફરમાઈશ કરતી રહે છે. પરમ દિવસે જ સાડી લાવવાનુ કહી રહી હતી... અને આજે સવારે ફરી એક સાડી માંગી રહી હતી. 
 
શ્યામ  - ગજબ છે યાર... પણ ભાભી આટલી સાડીઓનું કરે છે શુ ?
 
કમલેશ - ખબર નહી.. હુ ક્યારેય તેને સાડી લાવીને આપી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજ 40 Egg ખાનારા પ્રભાસ Baahubali વિશે Interesting Facts (see vodeo)