Publish Date: Sat, 14 Jul 2018 (17:20 IST)
Updated Date: Sat, 14 Jul 2018 (17:22 IST)
પહેલી મહિલા - અલી જો તારા હસબંડને પેલી પડોસવાલી ક્યારની ઘુરી રહી છે..
બીજી મહિલા - હા મારુ ધ્યાન છે... બસ હુ તો એ જોવા માંગુ છુ કે મારો પતિ પેટ અંદર કરીને કેટલી મિનિટ ઉભો રહે છે...
webdunia
Publish Date: Sat, 14 Jul 2018 (17:20 IST)
Updated Date: Sat, 14 Jul 2018 (17:22 IST)