ગુજરાતી જોક્સ- પહેલીવાર ઘરે આવ્યા છો કઈક તો લો -જવાબ સાંભળીમે હંસી નહી રોકાશે

શનિવાર, 15 જૂન 2019 (09:35 IST)
આંટી- પહેલીવાર ઘરે આવ્યા છો 
 
કઈક તો લેવું પડશે 
 
લાલો- ઠીક છે તમારી દીકરી આપી દો 
 
આંટી- ભાગ -નિકળ અહીંથી 
 
ફરી અહીં પગલા રાખ્યા તો 
 
પગ તોડી નાખીશ !!! 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ-મેડમ તમે પણ કેવા સવાલ પૂછો છો