Publish Date: Wed, 17 Jul 2019 (09:22 IST)
Updated Date: Wed, 17 Jul 2019 (10:53 IST)
પત્ની - જુઓ ને આપણા પડોશીએ 50 ઈંચનુ LED TV ખરીદ્યુ છે. તમે પણ ખરીદી લાવો ને ?
પતિ - અરે ડાર્લિંગ જેની પાસે તારા જેવી સુંદર પત્ની હોય તે કેમ ફાલતુનો સમય ટીવી જોવામાં વેસ્ટ કરે ?
પત્ની - ઓહ. શુ તમે પણ... ચલો બતાવો આજે તમારી પસંદગીનું શુ બનાવુ ...