Publish Date: Thu, 11 May 2017 (12:58 IST)
Updated Date: Thu, 11 May 2017 (13:00 IST)
ટીચર - તારા પિતાજીનું નામ અંગ્રેજીમાં લખ
વિદ્યાર્થીએ લખ્યુ - beautiful red underwear
ટીચર - આ શુ બકવાસ છે...
ચાલ હવે હિન્દીમાં લખ તારા પિતાનું નામ
વિદ્યાર્થીએ લખ્યુ - સુંદર લાલ ચડ્ડા