Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ હીરોઈનની Family સાથે રેસ્ટોરેંટમાં જોવા મળ્યા Salman Khan

આ હીરોઈનની Family સાથે રેસ્ટોરેંટમાં જોવા મળ્યા Salman Khan
, ગુરુવાર, 11 મે 2017 (08:56 IST)
કેટરીના કેફે ભલે સલમાનની સાથે  તેમના સંબંધ તોડી નાખ્યા હોય પણ સલમાનને તેને લઈને કોઈપણ પ્રકારની ફરિયાદ નથી કે ગુસ્સો  નથી.  આજે પણ કેટરીના તેમના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. 
 
હાલમાં જ કેટરીના કેફની ફેમિલી ભારત આવી. તેમની માતા અને બે બહેનો ઈસાબેલ અને સોનિયા કેટરીનાથી મળવા માટે આવી. બધાની ઈચ્છા હતી કે એ સલમાન ખાનને મળીએ. 
 
કેટરીનાએ જ્યારે સલમાનને આ વાત જણાવી તો સલમાન મળવા માટે તરત રાજી થઈ ગયા. તેમણે કેટરીનાની ફેમિલી સાથે એક રેસ્ટોરેંટમાં જોવા મળ્યા. જ્યાં બધાએ ડિનર કર્યું. 
 
ઈસબીલ બોલીવુડમાં હીરોઈન તરીકે પોતાનુ કેરિયર શરૂ કરવા ઈચ્છે છે. અને શકય છે કે આ બાબતે સલમાન તેમની મદદ કરશે. અત્યારે સલમાન અને કેટરીના "ટાઈગર જિંદા હૈ" નામની ફિલ્મ કરી રહ્યા છે જે "એક થા ટાઈગર" ની સીક્વલ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: શું તમે પણ જોયું અમિતાભ બચ્ચનની નાતિન navya.naveli.nanda નો આ "ડાંસિગ શો"