Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: શું તમે પણ જોયું અમિતાભ બચ્ચનની નાતિન navya.naveli.nanda નો આ "ડાંસિગ શો"

Viral Video: શું તમે પણ જોયું  અમિતાભ બચ્ચનની નાતિન navya.naveli.nanda નો આ
, બુધવાર, 10 મે 2017 (16:14 IST)
હાલમાં બિગ બીની નાતિન નવ્યાનો એક ડાંસિગ વીડિયો ઈંટરનેટ પર ખૂબ પસંદ કરાઈ રહ્યું હતું. અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા આમ તો હમેશા તેમના ફોટાના કારણે સોશલ મીડિયા પર ચર્ચા બટોરતી રહે છે પણ આ વખતે તેનું એક પ્રાઈવેટ ડાંસ વાયરલ થઈ રહ્યું છે. 
Pr- instagram
આ વીડિયો navya__nanda નામથી બનેલા ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યા છે. આમતો આ ઈંસ્ટાગ્રામ અકાઉઅંટ વેરિફાઈડ નહી છે. વીડિયોમાં જ આવાજ આવી રહી છે. નવ્યાનો પ્રાઈવેટ શો અહીં જુઓ નવ્યાનો આ અનોખા ડાંસ 
 
અમિતાભ બચ્ચનની દીકરી અને નવ્યાથી બનેલા ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યું છે. આમ તો આ ઈંસ્ટાગ્રામ અકાઉંટ વેરિફાઈડ નહી છે. વીડિયોમાં આવાજ આવી રહી છે. નવ્યાનો પ્રાઈવેટ શો. અહીં જુઓ નવ્યાનો અનોખું ડાંસ 
pr-instagram 
અમિતાભ બચ્ચનની દીકરી અને નવ્યાની માતા શ્વેતા નંદા ભલે જ એક્ટિંગ ક્ષેત્રથી દૂર હોય પણ તેમની દીકરી તેમના નાના અમિતાભ બચ્ચન, નાની જયા બચ્ચન મામા અભિષેક અને મામી એશ્વર્યા રાયની રીતે સુર્ખિયોમાં બની રહે છે. મીડિયાની ખબર મુજબ નવ્યા બચ્ચન પરિવારની રીતે જ એક્ટિંગ માં જ તેમનો બનાવા ઈચ્છે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષય કુમારની ફિલ્મનુ ટાઈટલ સાંભળીને PM મોદી કેમ હસી પડ્યા