Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - મુન

ગુજરાતી જોક્સ - મુન
, સોમવાર, 29 જાન્યુઆરી 2018 (16:42 IST)
કેજીના વિદ્યાર્થીને પેપરમાં 0 નંબર મળ્યા 
પિતા ગુસ્સાથી -  આ શુ છે ? 
વિદ્યાર્થી  - પપ્પા ટીચર પાસે સ્ટાર ખતમ થઈ ગયા હતા.. તેથી તેમને મને મૂન આપી દીધો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - બર્ડ ફ્લુ