1. કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
આપણે ફ્રિજ હાથે લઈ લીધું હોત તો સારું હતું….
કાકા પૂછે છે : કાં ?
કાકી કહે છે : આપણા પાસપોર્ટ ને ટિકિટ ઈ ફ્રિજ પર જ રહી ગ્યાં છે.
2. પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન હલવાઈ કેમ પૂછે છે
કે તમે ખાધું કે નહીં?
3. દુકાનદાર- બહેન, તમે દુકાને આવો,
દાગીના જુઓ પણ
તમે કેમ કંઈ ખરીદતા નથી?
ગ્રાહક- હંમેશા લઉ છુ
પણ તમે ધ્યાન આપતા ન
4 . એક મહિલા !!!!!!!! ખબર છે હું 20 વર્ષથી માં નહોતી બની
સાચે !! તમે શુ ઉપાયો કર્યા, તમારા ઘરમાં સોનુનો જન્મ કેવી રીતે થયો
મારા પિતાજીએ મારા લગ્ન કર્યા પછી 1 વર્ષ પછી મને સોનું થઈ ગયો !!!!