Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સારા મિત્રને પ્રેમી બનાવવાની ભૂલ ન કરો!

સારા મિત્રને પ્રેમી બનાવવાની ભૂલ ન કરો!
, શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (15:36 IST)
ઘણા લોકો વિચારે છે કે એ એમના સારા મિત્રને ડેટ કરે. આવું કરવાથી અમે થોડા સમય તો સારું લાગે છે.પણ આ તમારા માટે મુશ્કેલી પણ બની શકે છે. 
થોડા વિચારે છે કે બેસ્ટ ફ્રેંડ એને સારી રીતે સમજે છે. આથી એ એમાં જ એમના જ પાર્ટનર શોધવા શરૂ કરી નાખે છે. વિશેષજ્ઞોના મુજબ એમના બેસ્ટ ફ્રેંડને ડેટ કરવું ત્યારે જ સફળ હોઈ શકે છે જ્યારે તમારી અને એમના વિચાર મળતા હોય. જો આવું ન થતા તમે બન્ને વચ્ચે દૂરી આવી શકે છે. એનાથી સારું થશે કે તમે કોઈ બીજાને ડેટ કરો. આજે અમે તમને જણાવીએ છે કે કઈ વાતોના કારણે તમારા બેસ્ટ ફ્રેંડને ડેટ નહી કરવું જોઈએ. 
 
1. જો તમે તમારા બેસ્ટ ફ્રેંડ સાથે ડેટ પર જાઓ છો તો શું તમે એમની સાથે ખાસ પળમાં કમ્ફર્ટેબલ થશો. જો તમે ઘણા સમયથી મિત્ર છો તો તમે એમની સાથે જરૂર અનેરું અનુભવ કરશો. 
 

2. અમારા સૌથી સારા મિત્ર અમારા વિશે બધું જાણતા હોય છે. કારણકે અમે એમના બેસ્ટ ફ્રેંડ સાથે દરેક વાત શેયર કરે છે. રિલેશનશિપમાં આવવાથી પહેલા જે વાત તમે શેયર કરી હશે એ બ્રેકઅપના સમયે તમારા માટે ખતરો બની શકે છે. 
webdunia
3. જો તમે તમારા બેસ્ટફ્રેંડ ને ડેટ કરો છો તો એનાથી તમારી મિત્રતાનો સંબંધ પ્રભાવિત  થાય છે. રિલેશનશિપમાં આવ્યા પછી બધું બદલી જાય છે. જો પહેલની જેમ એનાથી વાત શેયર નહી કરી શકતા. 
 

4. બેસ્ટ ફ્રેંડ સાથે રિલેશનશિપમાં આવવાથી તમે સંબંધ તોડવા ઈચ્છો તો પણ નહી તોડી નહી શકતા. જો તમે સંબંધ તોડશો તો તમે પાર્ટનર સાથે મિત્ર પણ ગુમાવો છો. 
webdunia
5. જ્યારે તમે એમ સારો મિત્ર ગુમાવો છો તો તમને નવો મિત્ર શોધવો પડે છે. પણ આ જરૂરી નહી કે તમને પહેલાની જેમ જ મિત્ર મળે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ