Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેકઅપ થયા પછી છોકરાઓ શુ કરે છે ?

બ્રેકઅપ થયા પછી છોકરાઓ શુ કરે છે ?
, બુધવાર, 18 જુલાઈ 2018 (18:48 IST)
બ્રેકઅપ એટલું સરળ નથી  જેટલું તમે સમજો છો. કપલ્સને ઘણા ઈમોશનલ  તનાવોમાંથી પસાર થવુ પડે છે.  લોકો ઘરમાંથી બહાર નીકળવું બંધ કરી નાખે છે તો ઘણા લોકો કોઈ બીજી જગ્યાએ જતા રહે છે જેથી એમને યાદો ન સતાવે. ઈમોશનલ  ભાવનાઓના ખરાબ સમયના કારણે બ્રેકઅપ છોકરાઓ અને છોકરીઓ બન્ને માટે સારું નથી.
 
આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છે બ્રેકઅપમાં કોઈ છોકરો શું કરે છે. જ્યારે પાર્ટનર્સને લાગે છે કે બધું ખત્મ થઈ ગયું છે  તો એ તનાવ અને દર્દના સમયમાંથી પસાર થાય છે.  આ સમયે છોકરીઓ તો ઘરમાં જ  રહે છે અને તડપતા દિલના સાથે ખૂબ આંસૂ કાઢે છે. તો છોકરાઓ શું કરે છે. એ રહસ્યની વાત છે નહી  ! 
અહી  અમે તમને જણાવી રહ્યા છે કે બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે. કારણકે છોકરાઓ એમના ઈમોશન વધારે શેયર નથી કરતા. એ ભાવનાત્મક તનાવમાંથી  પસાર થાય છે. બહારથી કઠોર દેખાય છે પણ અંદરથી બાળક જેમ ભાવુક હોય છે.

                                                        આગળ વાંચો    બ્રેકઅપ પછી છોકરાઓ શું કરે છે.........
webdunia

છોકરીને ફરીથી મેળવવાની કોશિશ કરે છે- જો છોકરો હજુ પણ તેની એક્સ ગર્લફ્રેંડને પ્રેમ કરે છે તો એ એને ફરી મેળવાની દરેક શક્ય કોશિશ કરે છે. એમનું દિલ જીતવા માટે  એ કઈ પણ કરવા માટે તૈયાર રહે છે. 

પોતાના પર ધ્યાન આપે છે- 
webdunia
કારણકે બ્રેકઅપ પછી માણસને ખુદ પ્રત્યે ધ્યાન આપવાનો ટાઈમ  મળે છે. એ લોકોને હવે બીજી નજરથી જોવા લાગે છે અને પોતાને સમય આપવાનું  મહત્વ સમજવા લાગે છે. 
webdunia

જૂના મિત્રો સાથે જોડાય છે
જ્યારે છોકરાઓ લવમાં હોય છે ત્યારે માત્ર એ પ્રેમમાં જ ધ્યાન આપે છે. છોકરીના ચક્કરમાં એ એમના મિત્રોને પણ ભૂલવા લાગે છે પણ બ્રેકઅપ પછી ફરીથી એમને  મિત્રોની યાદ આવે છે પછી કહે છે "તૂ મારો ભાઈ છે " 
webdunia
સોશલ મીડિયા પર વધારે સમય આપે છે
એ ખુદને  વ્યસ્ત રાખવાનો  ઉપાય છે કારણકે એ એમના ઈમોશન કોઈની સાથે  શેયર નથી કરતા.  આથી એ ભાવનાત્મક એટલે કે સેંટી કરતી પોસ્ટ નાખે છે જેથી લોકોને લાગે કે એ ભાઈનું દિલ કોઈ ન કોઈએ તોડયું છે. 
webdunia
Exercise with music
વ્યાયામ કરે છે
છોકરાઓ વ્યાયામ કરીને પણ એમની ભડાસ કાઢે છે. બેક્રઅપ પછી છોકરાઓ જિમ જાય છે અને બોડી બનાવવા પર ધ્યાન આપે છે. આથી તનાવ દૂર થાય છે આથી એમનું સ્વાભિમાન પણ પરત આવે છે. બોડી સારી હશે તો બીજી મળી જશે. 
webdunia
ભૂલનો પશ્ચાતાપ પણ કરે છે
એવા લોકો સાથે રહે  છે જે પ્રેમના પ્રત્યે વધારે સમર્પિત હોય છે કાં તો એ એમના તનાવ દૂર કરવાના તરીકો શોધી લે છે. એ એમની ભૂલ ને યાદ કરી અને એનો  પછતાવો પણ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીરમાં થનારા દરેક દુખાવાનો ઈલાજ છે હળદર